#કાંઠા_ની_અદ્ભૂત_મેમાહ તારીખ 7/5/2019 નાં વાવ , સુંઇગામ સમૂહ લગ્ન નું આયોજન કરેલ હોઇ અમોને વાવ તાલુકા નાં 45 ગામડા ઓ ની જવાબદારી પત્રિકા વેચવા ની અને અમે. હુ પોતે ભરત પારેગી, નાગજી કલાલ, દીપક મણવર, વિક્રમ સેગલ, મેવાભાઈ પરમાર માડકા, આમ તૌ વિચાર આવો આવ્યો કે આ 45 ગામો કેમ પહોચી વલશુ પણ આ દીપક હરખઘેંળૉ અલ્યા આરહા બાધા ગામડા 2,2કિલો મીટર ઓહ ધોમ ધખતૌ તાપ બળતરા એ વચ્ચે પણ મારા ભાઇઓ વડીલો બેનો દીકરીઓ માતાઓ નો પ્રેમ સ્નેહ હેત આવકાર વાહ .... હૃદય માંથી અવાજ આવે વાહ મારો કાંઠો સુ પ્રેમ છે. સમાજ વચ્ચે જાવા નો પ્રથમ મોકો મળ્યો અને ખૂબ અદ્ભૂત અનુભવ, પ્રથમ દિવસ અમારાં નાગરાજ સુંવાતર (એટા) ત્યાં જમવાનો વિચાર કરી નીકળ્યા પણ કમનસીબી "બા" ફોન નાં ઉપાડે નાગજીભાઈ પણ ભૂખ્યા થાયા. તે આ મુંજવણ માં હતાં ને નાગજી ભાઈ વિચર આવ્યો "બા" ઊંઘી ગયા હશે કોઈ વાંધો ની ભાભી તો જાગતા હસે તરત ફોન લગાડ્યો. સામે થિ ભાભી નો અવાજ આવ્યો જયભિમ તરત મૂળ વાત કહી દીધી ભાભી બાજરી નાં રોટલા અને છાસ વઘાર ખાવી છે ભુખ લગી છે 5 km ઘર થિ દુર છીએ. તો ભાભી નો બહુ આગ્રહ ખુશી સાથે જવાબ આવ્યો આવો આવો. Bi...