પોસ્ટ્સ

Robin Hood

છબી
  હું ફેસબુકની દુનિયામાં નવો હતો. એટલે જ્યારે પણ કંઈક લખતો ત્યારે નાના બાળકની જેમ ખુશ થઈ જતો. કારણ કે એ જમાનામાં મોબાઈલ પર લખવું બહુ મુશ્કેલ હતું. ચાર લીટી લખતા ચાર કલાક લાગ્તા. તેથી ઉમેરેલા સો અને પચાસ મિત્રોમાંથી મોટાભાગનાને તો ટેગ કરતો હતો. મોટાભાગના હેરાન થતા હતા અને કહેતા હતા કે જો હું તમને ફરીથી ટેગ કરીશ તો હું તમને અનફ્રેન્ડ કરીશ. હવે તેઓ મોટા લોકો હતા, જાણીતા લેખકો હતા, તેથી તેમના માટે ગુસ્સો આવે તે સ્વાભાવિક હતું. મેં ટેગ કરવાનું બંધ કર્યું અને તે બધાને ફ્રેન્ડલિસ્ટમાંથી બહાર કાઢ્યા. કારણ કે હું ફેસબુક પર શીખવા નહિ,શીખવવા આવ્યો છું. પછી મેં નક્કી કર્યું કે હવે હું એક મહાન લેખક તરીકે ઓળખાઈસ. તો મેં મોટા લેખો લખવાનું શરૂ કર્યું. ભલે એ લેખો મને ન સમજાય, પણ ઈચ્છા હતી કે મારે મોટો લેખ લખવો છે. મારું માનવું હતું કે લેખ જેટલો મોટો હશે તેટલો સારો હું લેખક કહેવાઈશ. પણ મારી ધારણા ના અંતિમ સંસ્કાર આપયું એ બુદ્ધડાઓએ કે જેઓ છોકરીઓના નામે આઈડી બનાવીને વન-લાઈનર પોસ્ટ લખે છે, "હું કેવી લાગી રહી છું?" એ પોસ્ટ પર લાખો પતંગિયાઓ તૂટી પડે છે અને મારા લાંબા-પહોળા લેખ પર બે-ચાર જણ દય...
છબી
#કાંઠા_ની_અદ્ભૂત_મેમાહ તારીખ 7/5/2019 નાં વાવ , સુંઇગામ  સમૂહ લગ્ન નું આયોજન કરેલ હોઇ અમોને વાવ તાલુકા નાં 45 ગામડા ઓ ની જવાબદારી પત્રિકા વેચવા ની અને અમે. હુ પોતે ભરત પારેગી, નાગજી કલાલ, દીપક મણવર, વિક્રમ સેગલ, મેવાભાઈ પરમાર માડકા, આમ તૌ વિચાર આવો આવ્યો કે આ 45 ગામો કેમ પહોચી વલશુ પણ આ દીપક હરખઘેંળૉ અલ્યા આરહા બાધા ગામડા 2,2કિલો મીટર  ઓહ ધોમ ધખતૌ તાપ બળતરા એ વચ્ચે પણ મારા ભાઇઓ વડીલો બેનો દીકરીઓ માતાઓ નો પ્રેમ સ્નેહ હેત આવકાર વાહ ....   હૃદય માંથી અવાજ આવે વાહ મારો કાંઠો સુ પ્રેમ છે. સમાજ વચ્ચે જાવા નો પ્રથમ મોકો મળ્યો અને ખૂબ અદ્ભૂત અનુભવ, પ્રથમ દિવસ અમારાં નાગરાજ સુંવાતર (એટા) ત્યાં જમવાનો વિચાર કરી નીકળ્યા પણ કમનસીબી "બા" ફોન નાં ઉપાડે નાગજીભાઈ પણ ભૂખ્યા થાયા.  તે આ મુંજવણ માં હતાં ને નાગજી ભાઈ વિચર આવ્યો  "બા" ઊંઘી ગયા હશે કોઈ વાંધો ની ભાભી તો જાગતા હસે તરત ફોન લગાડ્યો. સામે થિ ભાભી નો અવાજ આવ્યો જયભિમ તરત મૂળ વાત કહી દીધી ભાભી બાજરી નાં રોટલા અને છાસ વઘાર ખાવી છે ભુખ લગી છે 5 km ઘર થિ દુર છીએ. તો ભાભી નો બહુ આગ્રહ ખુશી સાથે જવાબ આવ્યો આવો આવો.  Bi...

અછૂતો ગાંધીને કેમ પોતાના સમાજનો સૌથી મોટો દુશ્મન માને છે

છબી
અછૂતો ગાંધીને કેમ પોતાના સમાજનો સૌથી મોટો દુશ્મન માને છે  ચાલો જાણીએ આપણા એ ભૂંડા ઈતિહાસને જેને “પુના કરાર” તરીકે ઓણખવામાં આવે છે. ટૂંકમાં બાબાસાહેબ આપના સમાજ માટે અંગ્રેજો પાસેથી છીનવીને લાવેલ "ડબલ મતાધિકાર".આપણને સાહજીક પ્રશ્ન થાય કે આ “અલગ મતાધિકાર વળી શું ? અને બાબા સાહેબે તેની માંગણી કેમ કરી હશે ? અને તેનો હેતુ શો હશે ?બાબાસાહેબ એક રાજનીતિશાસ્ત્રના નિષ્ણાત વ્યક્તિ હતા. તેઓ ઇચ્છતા હતા કે ભારતની ધારાસભામાં આપણા સમાજનો ચુંટાયેલો પ્રતિનિધિ સાચા અર્થમાં આપણો પ્રતિનિધિ હોવો જોઈએ. અલગ મતાધિકાર સમજવા આપણે ગુજરાતનું ઉદાહરણ લઈએ. હાલમાં ગુજરાતમાં વિધાનસભાની ૧૩ સીટો અનુસુચિત જાતિ માટે આરક્ષિત છે, પરંતુ તેમાં વોટિંગ જે તે વિધાન સભાના મત વિસ્તારના બધા જ વર્ગોના મતદારો દ્વારા થાય છે. તેના બદલેગુજરાતને ૧૩ ભાગમાં વહેંચી નાખવામાં આવે અને આવા પ્રત્યેક ૧૩ વિભાગોમાં આપણા સમાજના જ વ્યક્તિઓ ઉમેદવારી નોધાવે અને તેમને ફક્ત આપણા સમાજના જે તે વિભાગના મતદારોના વોટથી ચૂંટવામાં આવે અનેતે આપણા સમાજનો પ્રતિનિધિ બની વિધાનસભા માં જાય. આવો ચૂંટાયેલો પ્રતિનિધિ કોઈ અન્ય સમાજના લોકોના વોટનો મોહતાજ ના ...

ऐनी फ्रैंक की डायरी

છબી
हिटलर के खून-खराबे की कहानियां यूं तो पूरी दुनिया में कुचर्चित हैं, लेकिन द्वितीय विश्वयुद्ध के दौरान हुई बर्बरता की कड़ी में यहूदियों पर हुए अत्याचारों की दास्तान रोंगटे खड़े कर देने वाली है। ऐनी फ्रैंक भी उन्हीं यहूदियों में से एक असाधारण-सी साधारण किशोरी थी। महज 15 वर्ष की होते-होते उसने यह दुनिया ही छोड़ दी थी। 12 जून 1929 को जर्मनी के फ्रेंकफर्ट में जन्मी ऐनी फ्रैंक की ‘द डायरी ऑफ अ यंग गर्ल’ उस बर्बर समय की ऐसी दास्तान है जो आज तक दुनिया की आंखें खोलने में लगी है।      ऐनी फ्रैंक की डायरी वह विरासत है जो हमारे आज के किशोरों की परवरिश में अहम साबित हो सकती है। सच पूछें तो यह अपने आप में किशोरों के लिए एक संस्थान है। हालांकि किशोरों के लिए कई तरह के साहित्य और रचनाएं हैं, लेकिन इस नजरिये से ऐनी फ्रैंक की यह डायरी कई मायनों में बिल्कुल अलग और अहम है। सबसे पहली बात कि यह ऐनी के सच्चे ऐतिहासिक अनुभवों की दास्तान है। दरअसल, किशोरावस्था जीवन का वह पड़ाव होता है, जब कई तरह के शारीरिक व मानसिक बदलाव हमारी युवावस्था को तैयार करते हैं।    ऐसे में अलग ही कि...
છબી
बिना कविता को समझे कोई गलत कमेंट न दें,, आज के उन कुत्तो के लिए है ये कविता जो इंसान तो हैं पर किसी भेड़िए से कम नही,।।आशा है तन्जरूपी कविता अच्छी लगेगी ,,,, देखो देखो नग्न अवस्था हवस का इस पर लेप करो, आओ आओ खुली छूट है जो चाहो वो रेप करो, कितनी मादकता दिखती है देखो इनकी आंखों में , जैसे स्वयम मेनका का अवतार हुवा है लाखों में , इनको तुम जागीर समझ लो अपनी हवस मिटा लो तुम, जिस्म नोच लो दांत काट लो अपनी प्यास बुझा लो तुम, चिथड़े चिथड़े कर देना हर वस्त्र जिस्म का हट जाये, नोच नोच कर बाद तुम्हारे आवारा कुत्ता खाये, ऐसी कोई जगह नही हो जिसमें क्रूर निशान न हो, इतनी निर्दयिता दिखलाना के जिससे पहचान न हो, क्या होगा कुछ दिन सड़कों में कैंडल मार्च  निकालेंगे, समाचारों पत्रों में कुछ दिन तेरा नाम उछालेंगे, लोगों के आक्रोश का खामियाजा तुझको भरना हो, हो सकता है कुछ दिन तेरे घर के आगे धरना हो, ये जनता क्या कर लेगी ये मूरख है नालायक है, तू क्यों घबराता है तेरे पिता का मित्र विधायक है, ये शाशन तेरे बचने का हर उपाय भी कर लेगा, टीवी का हर एंकर तेरी खातिर सबसे लड़ लेगा, फिर भी...

સાવિત્રીબાઈ ફુલે

છબી
સમાજસુધારો- એ શબ્દપ્રયોગ બહુ છેતરામણો છે. ગુજરાત-મહારાષ્ટ્રમાં ઘણા સમાજસુધારકો થઇ ગયા, એવું નાનપણથી પાઠ્‌યપુસ્તકોમાં ભણાવવામાં આવે છે. પરંતુ રાજ્યશાસ્ત્ર-સમાજશાસ્ત્રના અભ્યાસી ઘનશ્યામ શાહ કહે છે તેમ, ઘણા સુધારકોની સુધારાપ્રવૃત્તિ પોતાના ‘સમાજ’ - એટલે કે જ્ઞાતિ અથવા ઉજળિયાત જ્ઞાતિઓ- પૂરતી મર્યાદિત હતી. દસ ધોરણ સુધી સમાજશાસ્ત્ર ભણેલો કોઇ પણ વિદ્યાર્થી વિધવાવિવાહની તરફેણને સૌથી મોટો સમાજસુધારો માનતો  હોય તો નવાઇ નહીં, પરંતુ હકીકત એ છે કે સમાજના ઉજળિયાત વર્ગને બાદ કરતાં વ્યાપક સમાજમાં વિધવા સ્ત્રીનું પુનઃલગ્ન ઘોર સામાજિક અપરાધ ગણાતું ન હતું.  આ પ્રકારની માનસિકતાને કારણે બન્યું એવું કે ઉજળિયાત સમાજમાં સુધારા માટે અવાજ ઉઠાવનારા પાઠ્‌યપુસ્તકોમાં સ્થાન પામ્યા અને સમાજના અસ્પૃશ્ય-શુદ્ર વર્ગોના હક માટે કે ઉજળિયાતો દ્વારા તેમની પ્રત્યે રખાતા ભેદભાવ સામે લડનારા સુધારકો ફક્ત ‘દલિત ચળવળના મહાનુભાવો’ તરીકે મુખ્ય ધારાથી બાજુ પર ધકેલાઇ ગયા. ગુજરાતમાં કેવળ અભ્યાસનું વાંચીને ગ્રેજ્યુએટ-પોસ્ટ ગ્રેજ્યુએટ કે ભલું હોય તો પીએચ.ડી. થઇ જનારામાંથી એવા ઘણા નીકળશે, જેમના વિશ્વમાં જોતિબા ફુલે-સાવિત્...